રાજ (રણંબીર કપૂર)એક ચિત્રકાર છે. તેનામાં ઉત્સાહ છે. તેના કેટલાક આદર્શ છે. કેટલાક સપના છે. રાજ એક અનોખા અને નયનરમ્ય શહેરમાં પહોંચી જાય છે. તે શહેર કોઈ સપનાથી ઓછુ નથી. ટેકરીઓથી ઘેરાયેલું, ધુમ્મસથી ઢાંકેલું, જેવી કે સામાન્ય રીતે એક ચિત્રકાર કે કવિની કલ્પના ...
વધુ વાંચો...