પતંગોત્સવ દુનિયાનો જૂનામાં જૂનો ઉત્સવ છે. ખાસ કરીને એશિયામાં ચીન, જાપાન અને ભારતમાં જુદાજુદા સમયે પતંગોના પેચ લડાવવાનો આનંદ લેવાય છે. લંડન કે અમેરિકા જઈને વસેલા ભારતીય અને તેમાંય ખાસ કરીને ગુજજુ યુવક-યુવતીઓને થેપલાં-ઢોકળાં, વતનની મીટ્ટી અને ગરબાની સાથે સાથે જો બીજુ કશું ખાસ યાદ આવતું હોય તો તે છે...
વધુ વાંચો...