Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

શ્રેણીઓ: blog


બ્લૉગ્સ (3)
કરીનાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ "જબ વી મેટ" સફળ થઈ પછી તે હવે કાપડ ઉદ્યોગમાં ઝંપલાવી રહી છે. હિરોઇન તરીકે સારી ચાલતી હોવા છતાં તેને કપડાં વેચવાનો વારો કેમ આવ્યો? અરે, તમે વધુ વિચારીને ચોંકી ના જતા એ તો કરીના પોતાની બ્રાન્ડનાં કપડાં લોન્ચ કરવાની છે એની વાત કરું છું. બહુ જલદી તેણે લોન્ચ કરેલાં કપડાં માર્કેટમાં દેખાશે. અને હા, પોતાની બ્રાન્ડનાં કપડાં લોન્ચ કરનારી કરીના પહેલી ભારતીય હિરોઈન છે... વધુ વાંચો...

8મી માર્ચ એટલે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ. આ અંગે ચાલો ડો. પુનિતા હર્ણે સાથે વાતચીત કરીએ. તેઓનું સુત્ર છે કે, સશકત નારી - સશકત સમાજ - સશકત રાષ્ટ્ર (ડો. પુનિતા હર્ણે - ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ વિભાગના પ્રોફેસર છે) તેઓ કહે છે કે આજે આટલા આધુનિક યુગમાં પણ સ્ત્રીને પોતાના શરીરથી લઈને દરેક પ્રકારની અસલામતી અનુભવાય છે. સ્ત્રી આજે પણ અનેક પ્રકારે અસુરક્ષિત છે. વધુ વાંચો...

વર્ષો પછી ગુજરાતીઓને શનિવાર, રવિવારની બોનસ રજા સાથે સોમવારે અને મંગળવારે ઉત્તરાયણ અને બુધવારે વાસી ઉત્તરાયણનો એમ પાંચ દિવસનો મકરસક્રાંતિનો તહેવાર માણવા મળ્યો હોઇ પતંગરસિયાઓ ખુશખુશાલ થઇ ગયા છે. પતંગરસિક યુવાવર્ગે તો વળી, શનિવારથી જ પતંગ ચગાવી ઉત્તરાયણ પહેલાના દિવસોમાં ખેંચીને પેચ કાપવાના દાવની અજમાઇશ કરી લીધી છે કે જેથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં... વધુ વાંચો...